એકમ - ૨ - દ્રાવણો - Solution

Lectures Outline
FREE Video Lectures! Click the lectures below to try our Free Video Lectures!
Lecture - 1
 • દ્રાવ્ય, દ્રાવક, દ્રાવણ
 • દ્રાવણનાં પ્રકાર
  • સાંદ્રતા
  • મોલારીટી(M) અને દાખલો
  • મોલાલીટી(m) અને દાખલો
  • % W/W અને દાખલો
  • % W/V અને દાખલો
  • % V/Vઅને દાખલો
  • મોલઅંશ(X), દ્વાવણની પ્રબળતા
Lecture - 2
 • ppm, નોર્માલીટી(N), દાખલા, દ્વાવ્યતા
  • ઘનની પ્રવાહીમાં દ્વાવ્યતા.
   • તાપમાનની અસર
   • દબાણ ની અસર
Lecture - 3
 • બાષ્પીભવન
 • બાલ્યદબાણ
 • ક્લાસીયસ - કલેયીરોન – સમીકરણ
 • બાષ્પદબાણ ને અસરકર્તા પરિબળો
 • બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્વાવક માટે રાઉલ્ટનો નિયમ.
Lecture - 4
 • દાખલા
 • આદર્શ અને બીન આદર્શ દ્વાવણ
Lecture - 5
 • બીન આદર્શ દ્વાવણનું ઘન વિચલન
 • બીન આદર્શ દ્વાવણનું ઋણ વિચલન
 • સંખ્યાત્મક ગુણધર્મો
 • અબાષ્પશીલ દ્વાવ્ય બાષ્પશીલ દ્વાવણમાં ઓગળતાં દ્વાવણનાં દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો રાઉલ્ટનાં નિયમ
 • દાખલો
Lecture - 6
 • ઓસ્વાલ્ડ વોલ્કર પ્રયોગ અને દાખલા
Lecture - 8
 • દાખલો
Lecture - 9
 • આણ્ળીય દળ નક્કી કરવાની રીત
 • મોલલ ઉન્નયન પદ્ધતિ અને દાખલા
 • મોલલ અવનયન પદ્ધતિ અને દાખલા
 • પ્રસરણ
 • અભિસરણ
 • અભિસરણનાં પ્રકાર
Lecture - 10
 • અભિસરણ દબાણ
 • આદર્શ દ્વાવણ માટેનું વોન્ટહોફ સમીકરણ
 • અભિસરણ દબાણનો ઉપયોગ
 • સમ અભિસારી દ્વાવણ
 • હાયપર ટ્રોનિક દ્વાવણ / હાઇપોટ્રોનિક દ્રાવણ
Lecture - 11
 • પ્રતિઅભિસરણ દબાણ
 • અસામાન્ય આણ્ળીયદળ, વિયોજન, સંયુગ્મન
 • વોન્ટહોફ અવયવ (i)
 • સંખ્યાત્મક ગુણધર્મો, Tb, Tf, અભિસરણ દબાણ
Lecture - 12
 • અસ્મિસરણ દબાણ નક્કી કરવાનાં જુદા જુદા કિસ્સા અને દાખલો
Lecture - 13
 • દાખલા
 • વાયુની દ્રાવ્યતા અને તેને અસરકર્તા પરિબળો
 • હેન્રીનો નિયમ અને દાખલા
Lecture - 14
 • હેન્રીનાં નિયમની ઉપયોગીતા
 • એઝિયોટ્રોપીક દ્રાવણ અને પ્રકાર