એકમ - ૧ - ઘન અવસ્થા - Solid State

Lectures Outline
FREE Video Lectures! Click the lectures below to try our Free Video Lectures!
Lecture - 1
 • દ્રવ્ય અવસ્થાનું વર્ગીકરણ
 • સ્ફટીકમય અને અસ્ફટીકમય પદાર્થનું વર્ગીકરણ
  • આણ્વીય ઘન પદાર્થ
   • અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ
   • ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ
   • H બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ
Lecture - 2
 • આયનીક ઘન પદાર્થ
 • ઘાત્વીક ઘન પદાર્થ
 • સહ સંયોજક ઘન પદાર્થો
 • વ્યાખ્યાઓ
  • એકમ કોષ
  • સ્ફટીક લોટીસ
  • બેટીસ બિંદુ
 • સ્ફટીક બોટીસની ખાસીયતો
 • એકમ કોષની ખાસિયતો
 • એકમ કોષનું વર્ગીકરણ
 • આદિમ એકમ કોષ
 • કેન્દ્રિત એકમ કોષ
 • અંતઃકેન્દ્રીય એકમ કોષ
 • ફલક કેન્દ્રીત એકમ કોષ
Lecture - 3
 • અંત (છેડે) કેન્દ્રીત એકમ કોષ
  • સ્ફટીક પ્રણાલી અને બ્રેવીસ લેટીસનું વર્ગીકરણ
  • એકમકોષ દીઠ પરમાણુંની સંખ્યાની ગણતરી (આદિ એકમકોષ, અંતઃકેન્દ્રીત એકમકોષ, ફલક કેન્દ્રીત એકમકોષ)
  • ક્લોઝ પેકીંગ રચના
   • એક પરિમાણીય ક્લોઝ પેકીંગ રચના
   • દ્વિ પરિમાણીય ચોરસ ક્લોઝ પેકીંગ રચના
   • દ્વિ પરિમાણીય ષટ્કોણીય ક્લોઝ પેકીંગ રચના
   • દ્વિ પરિમાણ્વીય ચોરસ ક્લોઝ પેકીંગ દ્વારા ત્રિપરિમાણ્વીય ક્લોઝ પેકીંગ રચના
Lecture - 4
 • દ્વિ પરિમાણ્વીય ષટ્કોણીય ક્લોઝ પેકીંગ રચનાનું ત્રિપરિમાણ્વીય ક્લોઝ પેકીંગ રચના
  • સમચતુષ્ફળકીય છિદ્ર
  • અષ્ટફલકીય છિદ્ર
 • બીજાસ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી
  • સમય............... છિદ્રને ઢાંકતી રચના
  • અષ્ટફલક છિદ્રને ઢાંકણી રચના
 • દાખલાઓ.
Lecture - 5
 • સંયોજનનું અણુસુત્ર અને આયનોની છિદ્રામાં સંખ્યા
 • સમચતુષ્ફળકીય છિદ્રનું સ્થાન અષ્ટફલક છિદ્રનું સ્થાન અને દાખલા
 • HPC અને FCC એકમ કોષની પેકીંગ ક્ષમતા
Lecture - 6
 • અંતઃકેન્દ્રિત એકમકોષની પેકીંગ ક્ષમતા
 • સાદા ઘનની પેકીંગ ક્ષમતા દાખલા
 • ઘન પદાર્થોમાં અપૂર્ણતા
 • સ્ફટીકમાં ક્ષતિ (1) બિંદુ ક્ષતિ (2) રેખાક્ષતિ
 • બિંદુ ક્ષતિના પ્રકાર
 • તત્વયોગ મિતિય ક્ષતિ અને તેના પ્રકાર
Lecture - 7
 • ફેન્કલ ક્ષતિ
 • શોર્કિ ક્ષતિ
 • અશુધ્ય ક્ષતિ તથા દાખલો
 • બીન તત્વયોગ મિતિય ક્ષતિ
  • ધાતુ વધારો ક્ષતિ
   • એનાયનિય સ્કિત સ્થાનનાં લીધે ધાતુ વધારો ક્ષતિ
   • આંતરાણીય સ્થાનમાં વધારાનાં ધનાપનની હાજરીનાં લીધે
  • ધાતુ ઉણપ ક્ષતિ
  • દાખલાઓ
 • ઘન પદાર્થની વિધુતવાહકતાનું વર્ગીકરણ
Lecture - 8
 • ધાતુઓ વિદ્યુતનું વહન પર સિધ્ધાંત દ્વારા
  • અર્ધવાહકો
  • અર્ધવાહકોનાં ઉપયોગ
   • ચુંબકીય ગુણધર્મ
    • અનુચુંબકીય પદાર્થ
    • પ્રતિચુંબકીય પદાર્થ
    • લોહ ચુંબકીય પદાર્થ (ફેરોમગ્નેટીક)
    • પ્રતિલોહચુંબકીય પદાર્થ (એન્ટી ફેરોમગ્નેટીક)
    • ફેરી મેગ્નેટીક પદાર્થ
Lecture - 7
 • ઉત્કલનબિંદુ ઉન્નયન (Tb)
  • Kb નો એકમ
  • ઠારબિંદુ અવનયન (Tf)
  • Kf નક્કી કરવાની રીત
  • પાણીનો Kb અને Kf (Tb અને Tf)