એકમ - ૭ - P-વિભાગનાં તત્વો - The p-Block Elements

Lectures Outline
FREE Video Lectures! Click the lectures below to try our Free Video Lectures!
Lecture - 1
 • P વિભાગમાં તત્વોનું વર્ગીકરણ, ધાતુ, અધાતુ, અર્ધધાતુ,
 • સમૂહ 15 ની ઇલે. રચના,
  • ભૌતિક ગુણધર્મો : ઇલે. રચના, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી વિદ્યુતઋણતા, ઘનતા, ગલનબિંદુ, ઓક્સીડેશન અવસ્થા
  • નાઇટ્રોજન તેનાજ સમૂહનાં તત્વોથી અલગ પડે છે
  • રાસાયણિક પ્રતિક્રિયાત્માના
  • H 2 સાથેની પ્રતિક્રિયાત્મક્તા
Lecture - 2
 • O 2 સાથેની પ્રતિક્રિયાત્મક્તા
 • ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મક્તા
 • હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મક્તા
 • N 2 વાયુની બનાવટ, ગુણધર્મો, ઉપયોગ
 • એનોમિયા (NH 3 ) વાયુની બનાવટ, ગુણધર્મો, ઉપયોગ
Lecture - 3
 • નાઇટ્રોજનનાં ઓક્સાઇડ, બનાવટ, ગુણધર્મો
  N 2 O, NO, N 2 O 3 , NO 2 ,N 2 O 5
 • નાઇટ્રોજનના ઓક્સો એસિડ બનાવટ, ગુણધર્મો
  HNO 2 , HNO 3
Lecture - 4
 • HNO 3 ના ગુણધર્મો
  • ફોસ્ફરસનો અપરરૂપો.
  • સફેદ ફોસ્ફરસના બનાવટ અને ગુણધર્મો
  • લાલ ફોસ્ફરસના બનાવટ અને ગુણધર્મો
  • કાળો ફોસ્ફરસના બનાવટ અને ગુણધર્મો
  • ફોસ્ફરસની પ્રક્રિયાઓ
  • ફોસ્ફરસની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ
  • ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ (P 4 O 6 ) ની બનાવટ, ગુણધર્મો
  • ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ (P 4 O 10 ) ની બનાવટ, ગુણધર્મો
  • ફોસ્ફરસના ઓક્સોએસિડ અને બનાવટ
   H 3 PO 3 , H 3 PO 4 , H 3 PO 2 , H 42 PO 7 , (HPO 3 ) 3
Lecture - 5
 • ફોસ્ફરસનાં ઓક્સોએસિડ
 • ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ PCI 3 ની બનાવટ, ગુણધર્મો
 • ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCI 5 ની બનાવટ, ગુણધર્મો
  • સમૂહ-16 ઓક્સીજના સમૂહનાં તત્વો
  • ઇલેક્ટ્રોનરચના
  • પ્રાપ્તીસ્થાન
  • ગુણધર્મો
  • ઇલે.રચના, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી, વિદ્યુતઋણતા, ગલનબિંધુ અને ઉત્કલનબિંદુ
Lecture - 6
 • ઓક્સીડેશન અવસ્થા
  • રાસાયણિક પ્રતિક્રિયાત્મક
  • H 2 સાથેની પ્રતિક્રિયાત્મક્તા
  • O 2 સાથેની પ્રતિક્રિયાત્મક્તા
  • હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મક્તા
 • O 2 ની બનાવટ, ગુણધર્મો, ઉપયોગ
 • સાદા ઓક્સાઇ, એસિડિક ઔકસાઇડ,બેઝિક ઓક્સાઇડ, ઉભયગુણધર્મી ઓક્સાઇડ, મિશ્ર ઓક્સાઇડ, સબ ઓક્સાઇડ
Lecture - 7
 • ઓઝોન(O 3 )ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ
  • સલ્ફરના અપરરૂપો
  • રહોમ્બીક સલ્ફર, બનાવટ, ગુણધર્મો
  • મોનોક્લીનીક સલ્ફર, બનાવટ, ગુણધર્મો
 • સલ્ફર ડાયોક્સાઇડ SO 2 , બંધારણ, બનાવટ, ગુણધર્મો, ઉપયોગ
 • H 2 S વાયુ (હાઇડ્રોજન સલ્ફાઇડ) બનાવટ, ગુણધર્મો
 • સલ્ફર ટ્રાયોક્સાઇડ SO 3 બંધારણ
Lecture - 8
 • સલ્ફરના ઓક્સો એસિડ અને બંધારણ
 • સંપર્ક વિધી દ્વારા H 2 SO 4 નું ઉત્પાદન, ગુણધર્મો, ઉપયોગ
  • સમૂહ-17 હેલોજન સમૂહના તત્વો
  • ઇલે.રચના
  • પ્રાપ્તીસ્થાન
  • ગુણધર્મો
  • ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુતઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી
Lecture - 9
 • ઓક્સીડેશનકર્તા, જલીયકરણ એન્થાલ્પી,
 • રાસાયણિક ગુણધર્મો
  ઓક્સીડેશન અવસ્થા
  • ફ્લોરીન તેનાજ સમૂહનાં તત્વોથી અલગ પડે છે.
  • H 2 સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મક્તા
  • O 2 સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મક્તા
Lecture - 10
 • ક્લોરીનના ઓક્સાઇડ, બ્રોમીનનાં ઓક્સાઇડ, આયોડીનના ઓક્સાઇડ
 • ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મક્તા
 • હેલોજન તત્વની હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મક્તા
 • ક્લોરીનની બનાવટ, ગુણધર્મો, ઉપયોગ,
Lecture - 11
 • HCl ની બનાવટ, ગુણધર્મો, ઉપયોગ
 • હેલોજનનાં ઓક્સોએસિડ અને બંધારણ
 • આંતર હેલોજન સંયોજનો
Lecture - 12
 • આંતર હેલોજન સંયોજનના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, ઉપયોગ
 • સમૂહ-18 ઉમદાવાયુ તત્વો, ઇલે.રચના, પ્રાપ્તીસ્થાન
  • ગુણધર્મો
  • આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી
  • ભૌતિક ગુણધર્મો
  • ઝેનોન ફ્લોરીન સંયોજન, બનાવટ, ગુણધર્મો
  • ઝેનોન ઓક્સીજન સંયોજનો
  • ઝેનોન સંયોજનો, બંધારણ અને સંકરળ
  • નિષ્ક્રિયવાયુ તત્વોનાં ઉપયોગ