એકમ - ૩ - વિદ્યુતરસાયણ - Electrochemistry

Lectures Outline
FREE Video Lectures! Click the lectures below to try our Free Video Lectures!
Lecture - 1
 • વિદ્યુતરસાયણની પ્રસ્તાવના
 • ડેનિયલકોષ
 • ક્ષારસેતુ
Lecture - 2
 • વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ નક્કી કરવાની રીત
 • કોષ પોટેન્શિયલને અસરકર્તા પરિબળો
 • પ્રમાણીત અર્ધકોષ અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ
 • કોષનું સાંકેતિક નિરૂપણ / કોષ પ્રક્રિયા લખવાની રીત
Lecture - 3
 • વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ નું માપન
 • પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ
 • E.m.f શ્રેણી
 • E.m.f શ્રેણીની અગત્યતા
Lecture - 4
 • E.m.f શ્રેણીની નોંધ
 • વિદ્યુતરાસાયણિક કોષની ઉપયોગીતા
 • ગિબ્લઉર્જા G અને Ecell વચ્ચેનો સંબંધ
 • G ના ગુણધર્મો
 • Ecell ના ગુણધર્મો
Lecture - 5
 • દાખલા
 • નર્નસ્ટ સમીકરણ
 • રીડક્શન અર્ધકોષનો રીડક્શન પોટેન્શિયલ શોધવાની રીત
 • ઓક્સીડેશન અર્ધકોષનો ઓક્સીડેશન પોટેન્શિયલ શોધવાની રીત
 • ડેનિયલકોષ માટે નર્નસ્ટ સમીકરણ
 • દાખલો
Lecture - 6
 • નર્નસ્ટસમીકરણમાંથી સંતુલન અચળાંક
 • સાંદ્રતા કોષ
 • નર્નસ્ટસમીકરણ દ્વારા બીન પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ
 • દાખલા
Lecture - 7
 • દાખલા
  • વિદ્યુતના પ્રકાર
  • ધાતુ + ધાતુનો અલ્પદ્વાવ્ય ક્ષાર + દ્વાવ્ય ઋણાપન
  • દાખલા
Lecture - 8
 • ક્લોમલ વિદ્યુતધ્રુવ અને દાખલા
 • વિદ્યુતરાસાયણિક માટે થર્મોડાયનેમિક્સ અને દાખલા
Lecture - 9
 • વિદ્યુત વિભાજન કોષ
 • પીગલીત NaBr, પીગલીત Nacl, બ્રાઇન દ્રાવણ, Na 2 So 4 , CuSo 4 , AgNO 3 વિધૂત વિભાજનન દ્રાવણનું વિધુતવિભાજન
Lecture - 10
 • AgNo 3 વિદ્યુતવિભાજન, CuSo4 નું Cu વડે વિદ્યુતવિભાજન
 • પાણીનું વિદ્યુતવિભાજન
 • સાદ્ર H 2 So 4 નું વિદ્યુત વિભાજન
 • વિદ્યુત વિભાજનની નીપજ પર અસરકર્તા પરિબળો
 • ફેરાડેનાં નિયમો (પ્રથમ)
Lecture - 11
 • ફેરાડેનો નિયમ (બીજો)
 • વિદ્યુતવિભાજનના દાખલા
Lecture - 12
 • બેટરી
 • સૂકોકોષ, મરક્યુરીકોષ, લેડ સંગ્રાહકકોષ
 • Ni-cd કોષ
 • દાખલા
Lecture - 13
 • બળતણકોષ
 • હાઇડ્રોજન બળતણકોષ
 • ધાતુ ક્ષારણ
 • ધાતુ ક્ષારણ નિવારણના ઉપાય
 • વિદ્યુતવહન
 • ધાત્વીકવાહકો, વિદ્યુતવિભાજન દ્વાવણ દ્વારા વિદ્યુતનું વહન
Lecture - 14
 • વાહકતા
 • સુવાહકો, અવાહકો, અર્ધવાહક, અતિસુવાહક
 • ઇલેક્ટ્રોનીયવહન પર અસરકર્તા પરિબળો
 • આયનીયવાહકતા પર અસરકર્તા પરિબળો
 • આયનીય દ્વાવણના અવરોધનું માપન
 • મોલરવાહકતા
Lecture - 15
 • વાહકતા અને મોલરવાહકતાનો સાંદ્રતા સાથે વિચલન
 • ્રબળવિદ્યુત વિભાજનની મોલર વાહકતા
 • કોહલરોશનો આપન સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત
 • નિર્બળ વિદ્યુતવિભાજનની મોલરવાહકતા
 • કોહલરોશના નિયમનો અનુપ્રયોગ
Lecture - 16
 • સંવર્ગસંયોજનના રંગના ઉદાહરણ
 • આયનોનાં વિજભારનાં સ્થાનાંતરના લીધે સંકિર્ણનો રંગ અને ઉદાહરણ
  • ધાતુકાર્બોનિલ સંયોજન અને ઉદાહરણો
  • ધાતુ – ધાતુ  બંધ (Metal-Metal, detla bond) અને ઉદાહરણ
  • કાર્બ-ઘાત્વીક સંયોજનો
 •  બંધ ધરાવતાં કાર્બઘાત્વીક સંયોજનો અને ઉદાહરણ