એકમ - ૯ -સવર્ગ સંયોજન - Co-ordination Compound

Lectures Outline
FREE Video Lectures! Click the lectures below to try our Free Video Lectures!
Lecture - 1
 • સાદોક્ષાર મિશ્રક્ષાર, એસિડિકક્ષાર, બેસિકક્ષાર, દ્વિક્ષાર, સંકિર્ણક્ષાર (સવર્ગક્ષાર)
 • વ્યાખ્યાઓ
  સવર્ગ સ્પીસીઝ, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, મધ્યસ્થ પરમાણું, લીગેન્ડ, બાહ્ય પ્રભાવ ક્ષેત્ર, સવર્ગાંક, ઓક્સીડેશન આંક
Lecture - 2
 • એકદંતીય લીગેન્ડ, દ્વિદંતીય લીગેન્ડ, ત્રિદંતીય લીગેન્ડ, ચતુર્થદંતીય લીગેન્ડ, પંચદંતીય લીગેન્ડ, ષટદંતીય લીગેન્ડ, ઉભયદંતીય લીગેન્ડ, બહુદંતીય લીગેન્ડ, કિલેટ, સવર્ગબહુફલક, બહુકેન્દ્રીય, સંપૂર્ણ સંયોજનો
Lecture - 3
 • સવર્ગ સંયોજનનું IUPAC નામકરણ
 • લીગેન્ડનું નામકરણ
 • IUPAC નામકરણ નિયમો
Lecture - 4
 • IUPAC નામકરણનાં સૂત્રો
 • IUPAC નામ પરથી સૂત્રો
 • સેતુ લીગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનનું નામકરણ
Lecture - 5
 • સવર્ગ સંયોજન વચ્ચેનો તફાવત નક્કી કરવાની રીત અને ઉદાહરણ
 • દ્રાવણમાં આયની પ્રવાહકતા / વિદ્યુતીય વાહકતા
 • વર્નરનો સિધ્ધાંત
  વર્નર દ્વારા બંધારણની રજૂઆત
 • સંયોજકતા બંધનવાદ
Lecture - 6
 • સંયોજકતા બંધનવાદની મર્યાદા
 • સવર્ગાંક – 2, 3, 4, 5, 6 ધરાવતાં સંયોજનના સંકરણ ઉદાહરણ
Lecture - 7
 • સવરગાંક – 6 સંયોજનનાં સંકરણ ઉદાહરણ
 • સ્ફટીક ક્ષેત્ર વિભાજનનો સિધ્ધાંત
 • અષ્ટફલકીય સંકિર્ણમાં સ્ફટીકક્ષેત્ર વિભાજન